Price: ₹150.00
(as of Jul 05, 2025 13:01:42 UTC – Details)
સ્વામી વિવેકાનંદ કહે છે: “યોગમાં એવી શક્તિ છે કે તેની સહેજસાજ સિદ્ધિ પણ ઘણો ફાયદો કરનારી થઈ પડે. … સૌથી પહેલું, એ ઉત્તેજિત જ્ઞાનતંતુઓને શાંત કરશે, સ્થિરતા લાવશે, વસ્તુઓને વધુ સ્પષ્ટ રીતે જોવાની શક્તિ આપશે, સ્વભાવ સુધારશે, તંદુરસ્તી સારી થશે. સંપૂર્ણ આરોગ્ય અને મધુર અવાજ એ શરૂઆતની એક નિશાની હશે. અવાજમાંની ખામીઓ દૂર થશે.” (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ભાગ ૧, પૃ. ૧૯૨)
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના નવેમ્બર 2020ના ‘યોગ’ વિશેષાંકને પુસ્તક આકારે અમે ભગવાન શ્રીરામકૃષ્ણદેવને પુષ્પાંજલિ સ્વરૂપ અર્પણ કરીએ છીએ.
આ પુસ્તકમાં રામકૃષ્ણ મિશનના વરિષ્ઠ સંન્યાસીઓ તથા ગુજરાતના ખ્યાતનામ લેખકોના લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ASIN : B0CY8T1ZZ5
Publisher : Shri Ramakrishna Ashrama, Rajkot (16 March 2024)
Language : Gujarati
File size : 671 KB
Screen Reader : Supported
Enhanced typesetting : Enabled
Word Wise : Not Enabled
Print length : 74 pages