
Price: ₹175.00
(as of Nov 25, 2025 14:48:23 UTC – Details)
વાંચન તથા લેખન માટેના પ્રખ્યાત ઓનલાઈન પ્લેટફોર્મ પ્રતિલિપિ પર વર્ષ ૨૦૨૨માં સૌથી અલગ જ અને ખૂબ જ સરસ એવી “વાર્ષિક ડાયરી સ્પર્ધા” આવેલી. એ સ્પર્ધામાં મનપસંદ વિવિધ વિષયો પર ડાયરી લખવાની હતી. ટૂંકી વાર્તાઓ તથા લાંબી નવલકથાઓ લખવાની સાથે-સાથે કશુંક અલગ જ લખવાના પડકાર તરીકે અને ખાસ તો લેખનક્ષેત્રે નવું-નવું શીખવાના અભિગમથી મેં એ સ્પર્ધામાં ભાગ લઈને અવનવા અનેક વિષયો પર ડાયરીઓ લખી અને વાચકોનાં પ્રેમ, આશીર્વાદ તથા પ્રોત્સાહનને પરિણામે એ સ્પર્ધાનાટોપ-૧૦ વિજેતામાં હું સ્થાન પણ પામ્યો! એ તમામ રચનાઓનો સંગ્રહ એટલે જ “અંતરમનના પડઘા…”
જાણે અંગત ડાયરી સાથે જ અગત્યનો વાર્તાલાપ ચાલતો હોય એવી સાવ અનોખી જ તથા એકદમ રસપ્રદ લેખનશૈલીમાં લખાયેલી વિવિધ વિષયો પરની રચનાઓના આસ્વાદને અત્યારે જ માણો.
ASIN : B0DC56F5MR
Language : Gujarati
File size : 572 KB
Simultaneous device usage : Unlimited
Enhanced typesetting : Enabled
Word Wise : Not Enabled
Print length : 222 pages
Best Sellers Rank: #185,795 in Kindle Store (See Top 100 in Kindle Store) #564 in Mind & Body Philosophy eBooks #4,240 in Parenting & Relationships eBooks #5,043 in Personal Health eBooks
Customer Reviews: 5.0 5.0 out of 5 stars 2 ratings var dpAcrHasRegisteredArcLinkClickAction; P.when(‘A’, ‘ready’).execute(function(A) { if (dpAcrHasRegisteredArcLinkClickAction !== true) { dpAcrHasRegisteredArcLinkClickAction = true; A.declarative( ‘acrLink-click-metrics’, ‘click’, { “allowLinkDefault”: true }, function (event) { if (window.ue) { ue.count(“acrLinkClickCount”, (ue.count(“acrLinkClickCount”) || 0) + 1); } } ); } }); P.when(‘A’, ‘cf’).execute(function(A) { A.declarative(‘acrStarsLink-click-metrics’, ‘click’, { “allowLinkDefault” : true }, function(event){ if(window.ue) { ue.count(“acrStarsLinkWithPopoverClickCount”, (ue.count(“acrStarsLinkWithPopoverClickCount”) || 0) + 1); } }); });

