Price: ₹99.00
(as of Mar 03, 2025 06:48:08 UTC – Details)
True Crime Stories સીરિઝમાં ત્રીજી સત્યઘટના…ક્યારેક મને એવું લાગે છે કે, લેખકની કલ્પનાશક્તિ પણ ટૂંકી પડી જાય તેવી કેટલીક સત્યઘટનાઓ એટલી વિચિત્ર, રહસ્યમય અને રોમાંચથી ભરેલી બનતી હોય છે કે, જેને વાંચીએ, સાંભળીએ કે જોઈએ ત્યારે આપણને ખરેખર એવું લાગે કે, ‘માનવ મન જેટલું જટિલ બીજું કશું જ નથી અને બુદ્ધિ જેટલું ખતરનાક અદ્યતન શસ્ત્ર કોઈ નથી.’ક્રાઇમની ગણીગાંઠી રોમાંચક સત્યઘટનાઓમાંની આ એક એવી સત્યઘટના છે, જે દરેક ઢાંચામાં ફિટ બેસી જાય છે; આને ક્રાઇમની એક આઇડિયલ કહાની કહી શકાય. આ કહાની જેમ-જેમ આગળ વધશે એમ-એમ આગળ શું થશે એ જાણવા તમારી ઉત્કંઠા તીવ્ર થતી જશે.હું તમને વિશ્વાસ અપાવું છું કે, આ કહાની વાંચ્યા બાદ તમને મજા આવશે! જોકે, ક્રાઇમ એ દુ:ખ, દર્દ અને લોહિયાળ હોય છે, પરંતુ આ સત્યઘટનામાં પોલીસે જે રીતે આ કેસની તપાસ હાથ ધરી, ક્રિમિનલે જે રીતે ક્રાઇમ કરવાની રીત અપનાવી અને કઈ રીતે આ કેસ રી-ઓપન થયો એ બધુ જ ઘણું અનોખું અને દિલચસ્પ છે!
ASIN : B08BP9J854
Publisher : Toroneel Publication (22 June 2020)
Language : Gujarati
File size : 558 KB
Text-to-Speech : Not enabled
Screen Reader : Supported
Enhanced typesetting : Enabled
Word Wise : Not Enabled
Print length : 74 pages