108 Aadhyatmic ane Prernatmak Vartao: (Ocean of Spiritual and Inspirational Stories Book 1) (Gujarati Edition)

#amazon ebooks for kindle unlimited, #amazon kindle ebooks, #amazon.in/ebooks kindle, #can kindle tablets be used to access indian ebooks and audiobooks, #chatgptʼ free kindle ebooks, #ebooks jeffrey archer kindle version, #ebooks kindle cart, #ebooks kindle free for prime, #ebooks kindle free for prime in tamil, #ebooks kindle free novel series, #ebooks kindle innovate and thrive jyoti yadav, #ebooks kindle karachi to malabar an odyssey of love, #ebooks kindle the golden road, #ebooks kindle the psychology of money, #ebooks kindle unlimited, #ebooks kindle verity, #ebooks kindle vortex, #free kindle ebooks download, #free kindle law ebooks, #gujarati kindle ebooks, #kindle ebooks by anupama jeremiah, #kindle ebooks english, #kindle ebooks english free, #kindle ebooks for free, #kindle ebooks for free tamil, #kindle ebooks for kids, #kindle ebooks free with prime, #kindle ebooks hindi, #kindle ebooks hyperspace, #kindle ebooks in hindi, #kindle ebooks in kindle store, #kindle ebooks in kindle store free, #kindle ebooks in kindle store tamil, #kindle ebooks kids, #kindle ebooks marathi, #kindle ebooks on indian cooking, #kindle ebooks reader, #kindle ebooks store, #kindle ebooks suppandi, #kindle ebooks tamil, #kindle ebooks tamil free books, #kindle ebooks wild with you, #kindle edition free ebooks hindi love story, #kindle edition free ebooks john grisham, #kindle free ebooks tamil novels, #kindle free tamil ebooks romances ahila issac novels akila ishak, #kindle unlimited free ebooks, #tamil kindle ebooks jiya

108 Aadhyatmic ane Prernatmak Vartao: (Ocean of Spiritual and Inspirational Stories Book 1) (Gujarati Edition)
Price: ₹120.00
(as of Apr 09, 2025 00:03:07 UTC – Details)



“જીવન સારું જશે કે ખરાબ એનો આધાર આપણાં વિચારો પર છે.”

ફક્ત હ્રદય કે પાઇપમાં જ બ્લૉકેજ નથી થતું, ઘણી વાર અટકી પડેલી હતાશ જિંદગીમાં ક્ષુલ્લક વિચારોનું પણ બ્લૉકેજ થઈ જતું હોય છે; અને આ બ્લૉકેજ ખોલવાનું કામ પ્રસ્તુત 108 આદ્યાત્મિક અને પ્રેરણાત્મક વાર્તાઓ કરશે.

આપણે સૌ જિંદગીની સફરમાં તણાવ, હતાશા અને દુ:ખ જેવા તબક્કાઓમાંથી પસાર થઈએ છીએ. પણ આ સફરમાંથી ફક્ત સફર/suffer થવું એમાં જરાય શાણપણ નથી. સફરમાંથી સબક શીખી, વધુ બહેતર ઇન્સાન બની આગળ વધવું એમાં સાચું શાણપણ છે.

પ્રસ્તુત વાર્તાઓ તમારા જીવનમાં મૂલ્ય/value ઉમેરશે, નવા દ્રષ્ટિકોણ ખોલશે અને એક કદમ સફળતા તરફ વધવા પ્રેરણા આપશે. આ પુસ્તક તમને કોઈ મિત્ર કે સંબંધીને ભેટ રૂપે આપવાની ઈચ્છા થાય એવું લાભપ્રદ લાગશે.

*****

~ પુસ્તક પરિચય ~

ધૂંધળું દેખાવા લાગે ત્યારે સમજી લેવું કે આંખના નંબર આવી ગયા છે, અને જ્યારે જિંદગી નીરસ લાગવા લાગે ત્યારે સમજી લેવું કે માનસિકતાના નંબર આવી ગયા છે. માનસિકતાના નંબર આપણા ટૂંકા વિચારોનો કાટ ચડવાથી જ આવે છે.

આ કાટનું ધોવાણ ઉત્કૃષ્ટ પુસ્તકોના વાંચનથી, સત્સંગથી અથવા માંહ્યલામાં ડોકિયું કરવાથી જ થશે. જેમ જેમ ઉત્કૃષ્ટ વિચારો અને સમજ કેળવાશે; તેમ તેમ આપણી સ્પષ્ટ સોચ વિકસિત થશે અને સ્પષ્ટ સોચ આપણી માનસિકતાનું બંધારણ કરશે.

પ્રસ્તુત 108 વાર્તાઓનો મુખ્ય ઉદ્દેશ્ય જ માનસિક કાટ કાઢીને તમારી સમક્ષ જિંદગી જોવાનો અને જીવવાનો નવો વ્યાપક દ્રષ્ટિકોણ ખોલવાનો છે. અલગ અલગ વિષયો પર લખાયેલી દરેક વાર્તાઓ અર્થસભર અને માર્મિક છે. હું તમને ખાતરી આપું છું, કે આ વાર્તાઓ તમે વાંચીને ભૂલી નહીં શકો એવી સુસંગત અને વ્યવહારુ લાગશે. વાંચ્યા પછી પણ તમારા મનમાં ઘર કરી જશે. મુશ્કેલ સમયમાં પણ પ્રેરિત કરશે.

પ્રસ્તુત વાર્તાઓ મેં ક્યાંક વાંચેલી અથવા સાંભળેલી છે; અને એની રજૂઆત મારી મૌલિક રીતે કરી છે. ‘મોડર્ન ડ્રગ’ અને ‘વૈધ અવૈધ’ પછીનું આ મારુ ત્રીજું પુસ્તક છે. દરેક પુસ્તક લખતી વખતે મેં અનુભવ્યું છે કે શબ્દો થકી થતા સર્જનમાં મારો પણ કેથાર્સિસ થયો છે—કંઈક ભીતરમાં ધોવાઈને શુદ્ધ થયું છે, હળવું થયું છે.

પ્રિય વાંચકો, પ્રસ્તુત વાર્તાઓ તમારું ભાગ્ય તો નહીં બદલી શકે, પણ પ્રેરણા આપીને માર્ગદર્શક ચોક્કસ બનશે. આશા રાખું છું કે, આ પુસ્તક તમારા કીમતી સમયને સાર્થક કરશે…

– પાર્થ ટોરોનીલ

ASIN ‏ : ‎ B0B4N8C7DH
Publisher ‏ : ‎ Toroneel Publication (8 September 2022)
Language ‏ : ‎ Gujarati
File size ‏ : ‎ 1.8 MB
Text-to-Speech ‏ : ‎ Not enabled
Screen Reader ‏ : ‎ Supported
Enhanced typesetting ‏ : ‎ Enabled
Word Wise ‏ : ‎ Not Enabled
Print length ‏ : ‎ 284 pages