Price: ₹49.00
(as of Jan 05, 2025 23:27:09 UTC – Details)
આ વાર્તાવિશ્વ વિશે તમને ટૂંકમાં જણાવું તો, એક યુવક ફરવા માટે ગયો હોય છે ત્યાંથી એક અજાણ્યા ટાપુ પર ટ્રેકિંગમાં જાય છે, જ્યાં અકસ્માતે એ ટાપુ પર એકલો ફસાઈ જાય છે. ટાપુમાં ફસાઈ ગયા પછી બચવા માટે, પોતાના અસ્તિત્વ ટકાવવા માટે એ યુવક જે સંઘર્ષ કરે છે એની અહીં વાત છે, જેમાં શારીરિક તથા માનસિક સંઘર્ષોની સાથે-સાથે ખતરનાક હિંસક પ્રાણીઓ સાથેના સંઘર્ષો પણ એટલા જ સામેલ છે. એ યુવકની સાથે અન્ય એક વ્યક્તિની વાર્તા પણ સમાંતરે જ ચાલે છે.
જાણીજોઈને તો જીવનમાં આપણે અમુક એડવેન્ચરો કરતાં જ હોઈએ છીએ, પરંતુ જીવનમાં ક્યારેક અચાનક જ અણધાર્યુ એડવેન્ચર થઈ જાય ત્યારે શું હાલત થતી હોય છે, એની અહીં વાત છે. આખાય વાર્તાવિશ્વમાં પ્રવાસ છે, અવનવા સાહસો છે, ઘણાં રહસ્યો છે, ના વિચાર્યા હોય એવા-એવા અઢળક નવા અનુભવો છે, રોમાંચ તથા થ્રિલ તો ભરપૂર માત્રામાં છે, હાસ્ય છે અને પ્રેમ તથા મિત્રતા પણ છે.
પ્રસ્તુત નવલકથા પ્રતિલિપિ પર આવેલી ખૂબ મોટી સ્પર્ધા ‘સુપર રાઈટર્સ એવોર્ડ’માં Top-20માં વિજેતા પણ બની છે. ગુજરાતી સાહિત્યમાં ભાગ્યે જ જોવા મળે એવી અદભુત એડવેન્ચર વાર્તાને અત્યારે જ Kindle Application પર વાંચો.
ASIN : B0DNW972DF
Language : Gujarati
File size : 1684 KB
Simultaneous device usage : Unlimited
Text-to-Speech : Not enabled
Screen Reader : Supported
Enhanced typesetting : Enabled
Word Wise : Not Enabled
Print length : 373 pages