Price: ₹51.00
(as of Jan 28, 2025 01:18:07 UTC – Details)
ટૂંકી વાર્તાઓ દ્વારા આ પુસ્તકમાં ઘણું કહેવામાં આવ્યું છે. ટૂંકી વાર્તાઓ જીવનમાં ઘણી પ્રેરણા આપે છે. વાર્તાઓ આપણા જીવનમાં રંગ ઉમેરે છે. લોકો ત્યારે જ સફળ થાય છે જ્યારે તેઓ એકવાર પ્રયત્ન કરે. જો તમે પ્રયત્ન કરીને નિષ્ફળ થશો, તો તમારે ફરીથી પ્રયાસ કરવો પડશે. શું તમે ચીંટી, મકડા, ચિડિયા જેવી ઘણી જીવ-જંતુઓને જોવો છો. તે ગણી વાર અસફળ પણ થાય છે છતાં તે પોતાનો પ્રયતન છોડતા નથી. જો બધા પ્રાણીઓ હાર સ્વીકારે તો શું થાય? દરેક વ્યક્તિ ભૂખથી મરી જાત. તમે ક્યારેય તમારા લક્ષ્ય સુધી પહોંચશો નહીં જો તમે હાર સ્વીકારી લો તો. અમને નાના જીવો પાસેથી બહુ જ સમજવા મળે છે. જો તમે સપતાઓ જોવો જો, તો તેને વાસ્તવિકતામાં કેવી રીતે ફેરવવું તે તમારા હાથમાં છે. તમે હારી ગયા હોવ તો પણ તમારે એકવાર પ્રયત્ન કરવો પડશે. તમે મનને કહી દો કે તમે એકવાર પ્રયત્ન જરૂર કરશો. જો તમે પ્રયત્ન કર્યા વગર છોડી દો, તો તમે શું કરશો? ભલે ગમે તેટલો મુશ્કેલ માર્ગ હોય, પરંતુ મનુષ્ય માટે બધું શક્ય છે. જો તમારું મન એકવાર સંમત થાય છે, તો તમારું હૃદય કંઈપણ કરવા માટે નિશ્ચિત છે. જો મન સહમત ન થાય, તો તમે કંઈપણ કરી શકશો નહીં. તમે જે કરવા માંગો છો તે તમારા દિમાગ પર નિર્ભર છે. તમે પ્રયત્ન કરતા રહો, તો માર્ગ નજીકમાં છે. વિચાર દ્વારા આપણે સકારાત્મક સુધી પહોંચીએ છીએ અને વિચાર દ્વારા આપણે નકારાત્મક સુધી પહોંચીએ છીએ. પરંતુ કેવી રીતે વિચારવું તે તમારા પર નિર્ભર છે. કોઈ વ્યક્તિ સકારાત્મક વિચાર સુધી પહોંતા મોટું નામ કમાય છે, તો કોઈ નકારાત્મક વિચાર સુધી પહોંચવા પર તેનું જીવન બરબાદ કરે છે. એક પ્રયાસ તમને સફળ બનાવે છે. સકારાત્મક વિચારસરણી તમારા મગજમાં પરિવર્તન લાવે છે અને નકારાત્મક વિચારસરણી તમારા મગજને નુકસાન પહોંચાડે છે. મન ઘણું વિચારે છે પણ આપણે હકારાત્મક વિચારોને પ્રવેશવા દેવાનું નથી. જો તમે સખત મહેનત કરતા રહેશો તો તમને સફળતાનો માર્ગ ચોક્કસ મળશે. સખત મહેનતથી નસીબ ચમકે છે.
ASIN : B08RZD2PSS
Language : Gujarati
File size : 578 KB
Text-to-Speech : Not enabled
Screen Reader : Supported
Enhanced typesetting : Enabled
Word Wise : Not Enabled
Print length : 37 pages