Price: ₹120.00
(as of Feb 01, 2025 06:41:01 UTC – Details)
આ સ્ટોરી બે ભાગમાં વહેંચાયેલી છે. કૃષ્ણકુંજ મર્ડર મિસ્ટ્રી અને હોરર મિસ્ટ્રી. સ્ટોરીનો નાયક વિશાલ પોતાના પ્રોફેશનલ અને પર્સનલ કામથી રાજકોટ ગયો છે. પરંતુ રાજકોટ પહોંચતા જ એની સાથે કેટલીક અજીબ ઘટનાઓ ઘટવાની શરૂ થઈ જાય છે. વળી, તે જે રૂમમાં રોકાયો હતો તેની બાજુના રૂમમાં સવાર પડતા જ એક યુવતીની લાશ મળી આવે છે. જેની સાથે તેણે નાઈટ વિતાવી હતી! ઇન્સ્પેક્ટર રણવિર સિંહ આ કેસની લગામ પોતાના હાથમાં લે છે અને પછી શરૂ થાય છે એક સનસનીખેજ કહાની. જે તમને અંત સુધી જકડી રાખશે. ‘પ્રેતનો પ્રતિકાર’ લખ્યા પછીની આ મારી બીજી મર્ડર-હોરર મિસ્ટ્રી છે જે વાચકોને ખૂબ પસંદ આવી છે. તો રજૂ કરું છું રહસ્યના તાણાવાણા ગુંથતી સનસનાટીભરી રહસ્યકથા ‘કૃષ્ણકુંજ’.
ASIN : B0CPFTZ4TV
Language : Gujarati
File size : 650 KB
Text-to-Speech : Not enabled
Screen Reader : Supported
Enhanced typesetting : Enabled
Word Wise : Not Enabled
Print length : 84 pages