Price: ₹125.00 - ₹115.50
(as of Apr 18, 2025 06:54:51 UTC – Details)
સાહસકથાઓના મહાન લેખક જૂલે વર્નની આ એક અમર સાહસકથા છે. જૂલે વર્ને અહીં પાંચ પાત્રોના આલેખન દ્વારા અદ્ભુત સૃષ્ટિ ઊભી કરી છે. ગુજરાતીમાં આ પુસ્તક ખૂબ જ લોકપ્રિય થયું છે.
સાહસિકોની આ સૃષ્ટિમાં સાહસિકોની સાથે તમે પણ ખેંચાઈને આનંદ અને રોમાંચ અનુભવશો.
ASIN : B01MPZ8TG1
Publisher : R.R. Sheth & Co. Pvt. Ltd. (1 January 2013)
Language : Gujarati
File size : 841 KB
Text-to-Speech : Not enabled
Screen Reader : Supported
Enhanced typesetting : Enabled
Word Wise : Not Enabled
Print length : 207 pages